ઈમુ ઉછેર વ્યવસાય જે ખેતી પર જ આધારીત છે. જે પક્ષીના સપ્લાયથી લઈને તેના ઉત્પાદનનું માર્કેટ સાથે જોડાણ પણ શકય બન્યુછે. ગુજરાતમાં ઈમુ ઉછેરના વ્યવસાયનો કન્સેપ્ટ મહારાષ્ટ્રમાંથી આવ્યો છે.ગુજરાતમાં ઈમુને ઉછેરી તેના ઈંડા અને પક્ષીઓ કરાર દ્વારા મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી લાવવામાં આવે છે.ઈમુએ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પક્ષીછે.ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મોટાપાયે તેમજ સૌરાષ્ટ્રમાં થોડો ઘણો ઈમુ ઉછેર વ્યવસાય કરવાની શરૂઆત થઈ છે..

source